Phone:+91 960160 3322


WATCH TO LEARN MORE ABOUT OUR MISSION, HOW WE TRANSFORM LIVES
જો આમાંથી એક પણ વાત સાચી હોય… તો તમારી ફેક્ટરી “કંટ્રોલ” માં નથી.
દરેક દિવસ ફાયર-ફાઇટિંગ જ ચાલે છે
સ્ટાફ ઓનરશિપ લેતો નથી
પ્લાનિંગ બને છે… પણ ફોલો થતું નથી
ડિલિવરી વારંવાર લેટ થાય છે
લોકોને મેનેજ કરવામાં જ સમય વીતી જાય છે — બિઝનેસ grow કરવાનો સમય નથી
નાના નિર્ણય પણ તમારું જ રહે છે
પ્રોડક્શન predict કરી શકાય તેમ નથી
યોગ્ય review સિસ્ટમ નથી
તમે થોડા સમય માટે ફેક્ટરીથી દૂર રહો તો કામ લગભગ બંધ થઈ જાય છે